બિગ બોસ ફેમ નિક્કી તંબોલી તેના આકર્ષક લુક માટે જાણીતી છે

હમણાં નિક્કી તંબોલીનો વધી રહ્યો છે ક્રેઝ

હાલમાં જ નિક્કીનો મ્યુઝિક વીડિયો 'છોરી'  થયો રીલિઝ

નિક્કી ડીપ નેકલાઇન શોર્ટ ડ્રેસમાં લાગી 'સુપર હોટ'

ઓપન હેર લહેરાવીને ચલાવ્યો જાદુ

ફેન્સની તેના પર અટકી નજર

જુઓ ગીતનો વીડિયો