બિગ બોસે  મુનવ્વર ફારુકીને કર્યો માલામાલ 

29 Jan 2024

28 જાન્યુઆરી 2024એ યોજાયો બિગ બોસ 17નો ફિનાલે

ટોપ 2માં પહોંચ્યા હતા અભિષેક કુમાર અને મુનવ્વર ફારુકી

અભિષેક કુમારને હરાવીને મુનવ્વર ફારુકી બન્યો વિજેતા

આખી સિઝનમાં લડાઈ-ઝઘડા અને પ્રેમ-દોસ્તીને કારણે ચર્ચામાં રહ્યો મુનવ્વર ફારુકી

બિગ બોસ વિનર બનતા જ મુનવ્વર ફારુકી માલામાલ થયો

મુનવ્વરને ચમકતી ટ્રોફીની સાથે 50 લાખ રુપિયા મળ્યા 

મુનવ્વરને લાખો રુપિયા સાથે બિગ બોસ તરફથી હુંડઈની કાર ક્રેટા પણ મળી

અંકિતા લોખંડે અને મન્નારા ચોપડા સાથે ટક્કર બાદ જીત્યો મુનવ્વર