લોકપ્રિય રિયાલિટી શો બિગ બોસની 16મી સિઝન હવે તેના છેલ્લા સ્ટોપ પર

 ગણતરીના કલાકોમાં જ આ સિઝનનો વિજેતા મળશે

બિગ બોસની આ સીઝન 16 ઓક્ટોબરથી શરૂ થઈ હતી

બિગ બોસનો ફિનાલે એપિસોડ કલર્સ ટીવી પર રાત્રે 9 વાગ્યે શરૂ થશે

 OTT પ્લેટફોર્મ Voot એપ્લિકેશન તેમજ જિયો ટીવી પર પણ જોઈ શકશો

 એમસી સ્ટેન, શિવ ઠાકરે, શાલિન ભનોટ, પ્રિયંકા ચૌધરી અને અર્ચના ગૌતમ 5 ફાઈનલિસ્ટ છે

12 ફેબ્રુઆરીએ બિગ બોસ 16નો વિજેતા મળશે

બિગ બોસના વિજેતાને ચમકતી ટ્રોફી સાથે 21 લાખ રૂપિયાનું રોકડ ઈનામ મળશે

તેમજ હ્યુન્ડાઈ ગ્રાન્ડ i10 Nios કાર પણ આપવામાં આવશે