IIFA એવોર્ડ્સ 26 મે અને 27 મેએ અબુ ધાબીના યાસ આઇલેન્ડ ખાતે યોજાયો હતો.
એવોર્ડ ફંક્શનમાં બોલિવૂડના અનેક સ્ટાર પહોચ્યાં હતા.
દરેક બોલિવુડ સ્ટાર એક અલગ અદાંજમાં જોવા મળ્યા હતા.
સલમાન ખાન બ્લેક સૂટમાં મેચિંગ શર્ટ પહેરી IIFAમાં છવાયો હતો.
વિક્કી કૌશલ અને સારા અલી ખાન સાથે જોવા મળ્યા હતા. બ્લેક બ્લેઝરમાં હેન્ડસમ લાગી રહ્યો હતો અભિનેતા
અભિષેક બચ્ચને બ્લ્યૂ બ્લેઝર, સફેદ શર્ટ અને મેચિંગ પેન્ટમાં સૌનું ધ્યાન ખેંચ્યું હતું.
મૌની રોય તેના વ્હાઈટ ગાઉનમાં કિલર અને બોલ્ડ લુકમાં જોવા મળી હતી.
બોલિવુડ એક્ટ્રેસ જેક્લિન ફર્નાન્ડિસ પણ IIFAમાં છવાઈ હતી.
બોલિવુડની હોટ અભિનેત્રી નોરા ફતેહી જાંબલી ગાઉનમાં ગ્લેમરસ અંદાજમાં જોવા મળી હતી.
વરુણ ધવન પણ IIFA 2023ના ફંક્શનમાં ઉપસ્થિત રહ્યો હતો.
રાજકુમાર રાવ ચોકલેટ પ્રિન્ટેડ બ્લેઝર અને વ્હાઈટ શર્ટમાં રેડ કાર્પેટ પર પહોંચ્યો હતો.
શોર્ટ ડ્રેસમાં મોનાલિસાનો ગ્લેમર લુક, જુઓ Photo