અમિતાભ બચ્ચનની પૌત્રી નવ્યા હંમેશા લાઈમલાઈટમાં રહે છે

Credit: navya insta

અભિનયથી દૂર હોવા છતાં નવ્યાની ફેન ફોલોઈંગ ખૂબ જ મોટી છે.

Credit: navya insta

નવ્યાના નવા લુક્સ ચાહકોમાં વારંવાર વાયરલ થતા રહે છે.

Credit: navya insta

સ્ટાઈલિશ આઉટફિટમાં નવ્યાનો એક ક્યૂટ ફોટો વાયરલ થઈ રહ્યો છે

Credit: navya insta

ડિઝાઈનર આઉટફિટ્સમાં નવ્યાની સાદગી દિલ જીતી રહી છે

Credit: navya insta

નવ્યા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.

Credit: navya insta

નવ્યા આરા હેલ્થની સહ-સ્થાપક અને સામાજિક કાર્યકર પણ છે

Credit: navya insta