નાના લવિંગના મોટા ફાયદા !

લવિંગ માત્ર સ્વાદ માટે જ નહિ,પરંતુ સુંદરતા માટે પણ ઉપયોગી છે.

લવિંગમાં ઈફ્લેમેટરીના ગુણ છે,જે ત્વચા પર ખીલ હટાવવા માટે મદદ કરે છે.

લવિંગની મદદથી પેટ સંબધિત સમસ્યા દુર થાય છે.

લવિંગમાં એન્ટી-ઓબેસિટીનો પ્રભાવ છે,જે વજન ઘટાડવા માટે મદદ કરે છે.

લવિંગનું તેલ દાંત પર લગાવવાથી દાંતનો દુ:ખાવો દુર થાય છે.