નવા મંત્રી મંડળમાં મુખ્યમંત્રી સહિત 3 એન્જિનિયર છે

મંત્રી મંડળમાં 1 પીએચ.ડી, 4 ગ્રેજ્યુએટ, 1 પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રધાન છે

મંત્રી મંડળમાં 2 એલએલબી, 1 મંત્રી 8 પાસ, 1 મંત્રી 10 પાસ અને 1 મંત્રી 12 પાસ છે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ - ડિપ્લોમાં સિવિલ એન્જિનિયર 

કુબેરભાઇ ડીંડોર - Ph.D (શિક્ષણ મંત્રી)

LLB કનુ દેસાઈ- (નાણા મંત્રી) રાઘવજી પટેલ - (કૃષિ મંત્રી)

હર્ષ સંઘવી  - 8 પાસ (ગૃહ રાજ્યમંત્રી)

10 પાસ મુળુ બેરા (વન અને પર્યાવરણ) ભીખુસિંહ પરમાર (અન્ન અને નાગરિક પુરવઠા)