બાર્બી ડોલ બની ભૂમિ પેડનેકર ચાહકોના દિલ જીતી લીધાભૂમિ પેડનેકર લાઈમલાઈટમાં રહે છેઅભિનેત્રીએ તેના ઈન્સ્ટા પર કેટલાક ફોટા શેર કર્યા છે.ભૂમિ આ શોર્ટ ડ્રેસમાં બાર્બી ડોલ જેવી લાગી રહી છેભૂમિ ચાહકો માટે પોતાની પોસ્ટ શેર કરે છેભૂમિના આ નવા લૂકને ફેન્સ પણ પસંદ કરી રહ્યા છે.