ફિલ્મ જગતની જાણીતી અભિનેત્રી ભૂમિ પેડનેકર સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે

 ભૂમિ પેડનેકર પિંક ડ્રેસ પહેરી બાર્બી ડોલના રૂપમાં જોવા મળી  

 ભૂમિ પેડનેકર આગામી 18 જુલાઈએ તેનો 34મો જન્મદિવસ ઉજવશે

બર્થ ડેને લઈને તે પહેલેથી જ ખૂબ જ ઉત્સાહિત દેખાઈ રહી છે 

ભૂમિ પેડનેકર બોલીવુડની ફેમસ અભિનેત્રી છે

ભૂમિ પેડનેકરે ખૂબ જ ઓછા સમયમાં વધુ લોકપ્રિયતા મેળવી છે

બોલિવૂડ એક્ટ્રેસ ભૂમિ પેડનેકર  પોતાની સુંદરતા બતાવવામાં કોઈ કમી રાખતી નથી 

 તેમના ચહેરા પર એક અલગ જ ચમક જોવા મળે છે

અભિનેત્રી બોલિવુડની અનેક ફિલ્મોમાં કામ કરી ચૂકી છે

અભિનેત્રીને અનેક વખત તેના વજનને કારણે ટ્રોલ પણ કરવામાં આવી છે

કેટરિના કૈફની આ ફિલ્મો રહી છે સુપરહિટ