ભારતમાં સતત બીજીવાર યોજાઈ રહ્યો છે હોકી વર્લ્ડ કપ

ઓડિશામાં હોકી વર્લ્ડ કપને લઈને ભારે ઉત્સાહ 

હોકી વર્લ્ડ કપને કારણે ઝગમગી ઉઠયું ઓડિશા 

ઓડિશાના રાઉરકેલા અને ભુવનેશ્વરમાં રમાઈ રહી છે વર્લ્ડ કપની મેચ 

રાત્રે રોશનીથી ઝગમગી ઉઠયા રાઉરકેલા અને ભુવનેશ્વરના રસ્તા 

હોકી વર્લ્ડ કપને લઈને ઓડિશાના લોકોમાં ભારે ઉત્સાહ 

મોટી સંખ્યામાં મેચ જોવા આવી રહ્યાં છે દર્શકો 

ભારતીય ટીમની વર્લ્ડ કપમાં થઈ છે વિજયી શરુઆત 

ભારતીયો અલગ અલગ રીતે ટીમને કરી રહ્યાં છે સપોર્ટ