પતિ સાથે રોમાન્ટિક લોન્ગ ડ્રાઈવ પર નીકળી મોનાલિસા

વિક્રાંત સાથે મોનાએ ઉઠાવ્યો મોસમનો આનંદ

જુઓ વીડિયો

'દિલ મે જો બાત હે કેહ દો' ગીત પર ગણગણતી જોવા મળી

હાલમાં જ પતિ સાથે સ્કૂટી રાઈડ પર નીકળી હતી મોનાલિસા

મોનાલિસા પોતાની અદાઓથી ફેન્સનું દિલ જીતી લે છે