ભોજપુરી ક્વીન મોનાલિસા પોતાના બોલ્ડ લુકને લઈ ચર્ચામાં છે
Credit: aslimonalisa
એક્ટિંગ જ નહીં, સુંદરતાથી પણ મોનાએ ચાહકોનું દિલ જીત્યું છે
Credit: aslimonalisa
મોનાલિસા ડાન્સિંગ ક્વીનના નામથી પણ ઓળખાય છે
Credit: aslimonalisa
એકવાર ફરી પોતાના હોટ ડાન્સ મૂવ્સથી આગ લગાવી છે
Credit: aslimonalisa
'ઉપ્સ' સોન્ગ પર બોલ્ડ ડ્રેસ પહેરી જોરદાર ડાન્સ કર્યો
Credit: aslimonalisa
હાલમાં જ સફેદ હોટ ડ્રેસ પહેરી વધાર્યો હતો પારો
Credit: aslimonalisa
મોનાલિસાનો બોલ્ડ લુક ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે
Credit: aslimonalisa
ફેન્સ મોનાલિસાના ડાન્સ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે
Credit: aslimonalisa
જુઓ વીડિયો
Credit: aslimonalisa