એક્ટ્રેસ અવારનવાર પોતાના લુકને લઈને ચર્ચામાં રહે છે

Credit: Nehhaa Malik

નેહા મલિકના ઈન્સ્ટાગ્રામ પર 3.3 મિલિયનથી વધુ ફોલોયર્સ છે

Credit: Nehhaa Malik

નેહા મલિકે ઈન્સ્ટાગ્રામ પર બોલ્ડ તસવીરો શેયર કરી છે

Credit: Nehhaa Malik

આ લુકમાં એક્ટ્રેસ ખૂબ જ સ્ટાઈલિશ લાગી રહી છે 

Credit: Nehhaa Malik

નેહાએ કેમેરા સામે ઘણા અલગ અલગ પોઝ આપ્યા છે

Credit: Nehhaa Malik

નેહા મલિકે આ આઉટફિટ સાથે રેડ કલરની લિપસ્ટિક કૈરી કરી છે 

Credit: Nehhaa Malik

એકેટ્રેસે ઓરેન્જ ક્રોપ ટોપ અને ઓરેન્જ કલરનું ટ્રાઉઝર પહેર્યું છે

Credit: Nehhaa Malik

એક્ટ્રેસ પોતાની સ્ટાઈલથી ફેન્સને બનાવી દે છે દિવાના

Credit: Nehhaa Malik

ફેન્સ નેહા મલિકના લુકના જોરદાર વખાણ કરી રહ્યા છે

Credit: Nehhaa Malik