ભોજપુરી અભિનેત્રી નેહા મલિક તેના ફેન્સમાં ફેવરિટ છે

તેના દરેક આઉટફિટને ખૂબ જ ગ્રેસ સાથે પહેરે છે અભિનેત્રી

બ્રાઉન શોર્ટ ડ્રેસમાં નેહા મલિક લાગી 'સુપર હોટ'

કેમેરાની સામે આપ્યા સિઝલિંગ પોઝ

નેહાના ફોટો જોઈને ફેન્સ થયા ક્રેઝી

નેહાએ ડાર્ક લિપસ્ટિક, વેવી હેર સાથે લુકને આપ્યો ખાસ ટચ

એકટ્રેસના કિલર લુકથી ધડક્યા લાખો દિલ