બ્લેક શોર્ટ ડ્રેસમાં નેહા મલિકની સુંદર તસવીર

20 નવેમ્બર 2023

Pic Credit- Instagram

ભોજપુરી ઇન્ડસ્ટ્રીની લોકપ્રિય અભિનેત્રી નેહા મલિકની સુંદર તસવીરો આવી સામે

Pic Credit- Instagram

તાજેતરમાં, બ્લેક શોર્ટ ડ્રેસ પહેરીને નેહા માલિકે લેટેસ્ટ ફોટોશૂટની ઝલક શેર કરી

Pic Credit- Instagram

33 વર્ષની આ બ્યુટીની સ્ટાઇલ અને ફિટનેસથી દરેક લોકો પ્રભાવિત થયા છે

Pic Credit- Instagram

ચાહકો પણ નેહા મલિકની તસવીરો પર સતત પ્રેમ વરસાવતા જોવા મળે છે

Pic Credit- Instagram

હાલના દિવસોમાં નેહા માલિક દુબઈમાં વેકેશન માણી રહી છે

Pic Credit- Instagram

આ તસવીરોમાં નેહા સિઝલિંગ પોઝ આપતી જોવા મળી રહી છે

Pic Credit- Instagram

હાલમાં નેહા મલિક તેના કોન્સર્ટ માટે દુબઈ પહોંચી હતી

Pic Credit- Instagram

તાજેતરમાં જ અભિનેત્રી સિંગર મીકા સિંહના ઘરે દિવાળી પાર્ટીમાં જોવા મળી હતી

Pic Credit- Instagram

અભિનેત્રી તેના લેટેસ્ટ અપડેટ્સ ઈન્સ્ટાગ્રામ દ્વારા ફેન્સ સાથે શેર કરતી રહે છે

Pic Credit- Instagram

રકુલ પ્રીતે યલો લહેંગામાં આપ્યા કિલર લુક