નેહા મલિકનો આ જિમ લૂક જોઈને તમે સારી સારી અભિનેત્રીઓને ભૂલી જશો

13 સપ્ટેમ્બર 2023

ભોજપુરી ઈન્ડસ્ટ્રીમાં હલચલ મચાવનાર અભિનેત્રી નેહા મલિક પોતાની સોશિયલ મીડિયા પોસ્ટના કારણે હમેશા ચર્ચામાં રહે છે. 

નેહા મલિકની સ્ટાઈલ ખૂબ જ કિલર છે. તેની કોઈપણ તસવીર ઇન્ટરનેટ પર આવતાની સાથે જ વાયરલ થઈ જાય છે.

ભોજપુરી અભિનેત્રી નેહા મલિકે તેના ઇન્સ્ટાગ્રામ ફીડ સતત અપડેટ કરતી રહે છે. 

તેના ફોટોશૂટની તસવીરો શેર કરતી રહે છે, આ ફોટોસમાં તે ખૂબ જ કિલર લાગી રહી છે.

સામે આવેલી તસવીરોમાં ભોજપુરી એક્ટ્રેસ નેહા મલિક જિમ ક્લોથમાં જોવા મળી રહી છે. 

અભિનેત્રીનો આ લુક જોવા જેવો છે. નેહાને આ લૂકમાં જોઈને ફેનના દિલ ઘાયલ થયા છે.

આ તસવીરમાં નેહા મલિક યોગા કરતી જોવા મળી રહી છે. 

નેહા પોતાના ટોન ફિગરને જાળવી રાખવા માટે જીમમાં સખત મહેનત કરે છે. 

સામે આવેલા ફોટામાં અભિનેત્રી નેહા મલિક કેમેરા સામે અલગ-અલગ પોઝ આપતી જોવા મળી રહી છે. 

નેહાના દરેક પોઝ ઇન્ટરનેટ પર લોકોમાં ચર્ચાનો વિષય બની ગયા છે.

તમને જણાવી દઈએ કે ભોજપુરી અભિનેત્રી નેહા મલિકે સુપરસ્ટાર ખેસારી લાલ યાદવ સાથે એક મ્યુઝિક વીડિયોમાં કામ કર્યું હતું. 

આ પછી લોકો તેને ઓળખવા લાગ્યા. આજે નેહા મલિકની ફેન ફોલોઈંગ ખૂબ જ વધી ગઈ છે.

ભોજપુરી અભિનેત્રી નેહા મલિક સોશિયલ મીડિયા પર તેના ફોટા અને વીડિયો શેર કરીને તેના ચાહકોને વિઝ્યુઅલ ટ્રીટ આપતી રહે છે. 

સુરભી જ્યોતિએ બ્લેક સાડીમાં આપ્યો કીલર લુક