આ અભિનેત્રીના ફોટો જોઇ છૂટી જશે પરસેવો

અભિનેત્રી સુપરહોટ અને બોલ્ડ અદાઓના લીધે હાલ ખૂબ ચર્ચામાં રહે છે

નેહા મલિકને ભોજપુરીની ઉર્ફી જાવેદ કહેવામાં આવે છે 

 નેહા મલિક પોતાના લુક અને બોલ્ડનેસના લીધે ચર્ચામાં રહે છે 

 સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ રહે છે 

નેહા મલિકના ચાહકો ફક્ત ભોજપુરીમાં જ નથી પરંતુ આખા દેશમાં છે