ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસા પોતાના ફેશન સેંસ માટે ફેમસ છે

Credit: aslimonalisa

મોનાલિસા પોતાની એક્ટિંગથી ફેન્સના દિલ જીતી લે છે

Credit: aslimonalisa

21 નવેમ્બરના મોનાલિસા પોતાનો 40મો જન્મદિવસ મનાવી રહી છે

Credit: aslimonalisa

આ વખતે મોનાલિસાએ મેકઅપ વિનાની ફોટો શેર કરી છે

Credit: aslimonalisa

ગ્રીન સ્કર્ટ અને બ્લેક ટોપમાં એક્ટ્રેસએ સ્ટાઈલિશ લુક શેર કર્યો

Credit: aslimonalisa

એક્ટ્રેસએ આ ફોટો કોઈક ખેતરથી શેર કર્યા છે

Credit: aslimonalisa

એક્ટ્રેસ મેકઅપ વિના પણ ખુબ સુંદર લાગી રહી છે

Credit: aslimonalisa

આ લુકમાં એક્ટ્રેસ પોતાનું ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી

Credit: aslimonalisa

જુઓ વીડિયો

Credit: aslimonalisa