ભોજપુરી ક્વીનના ગ્લેમર્સ લુક અને સિઝલિંગ સ્ટાઈલ પર ફિદા થયા ફેન્સ

મોનાલિસા ભોજપુરી ઈન્ડસ્ટ્રીની ટોપ એક્ટ્રેસમાંથી એક છે

નેગેટિવ રોલ કરીને એક્ટ્રેસે દરેક ઘરમાં પોતાની ઓળખ બનાવી છે

મોનાલિસા સોશિયલ મીડિયા પર અવારનવાર તસવીરો શેર કરે છે

મોનાલિસાએ બ્લેક નેટ ડ્રેસમાં ગ્લેમરસ લુક શેર કર્યો

એક્ટ્રેસ મોનાલિસાએ સ્મોકી આઈ મેકઅપ કર્યો છે

સોફા પર બેસીને મોનાલિસાનો જોવા મળ્યો કિલર લુક

એક્ટ્રેસ મોનાલિસાની સ્ટાઈલે જીત્યું ફેન્સનું દિલ

ટ્વિટર પર એક મેસેજથી શરૂ થઈ હતી પ્રિયંકા-નિકની મેજિકલ લવ સ્ટોરી