ભોજપુરી ક્વીન મોનાલિસાની સુંદરતાનો કોઈ જવાબ નથી

દરરોજ એક્ટ્રેસ પોતાનો રિવીલિંગ લુક રજુ કરે છે

મોનાલિસા ઈન્સ્ટાગ્રામ પર ખુબ એક્ટિવ રહે છે

લુક્સના મામલે મોનાલિસા બોલીવુડ એક્ટ્રેસને પણ ટક્કર આપે છે

એક્ટ્રેસે યલો સાડીમાં સુંદર એથનિક ફોટો શેર કર્યા

સાડી સાથે એક્ટ્રેસે ઓફ શોલ્ડર બ્લાઉઝ કેરી કર્યુ

સાડી સાથે એક્ટ્રેસે ઓફ શોલ્ડર બ્લાઉઝ કેરી કર્યુ

એક્ટ્રેસે હેવી આઈ મેકઅપથી લુક કંપ્લીટ કર્યો

મોનાલિસાનો ગ્લેમરસ અંદાજ ફેન્સને ખુબ પસંદ આવી રહ્યો છે

જુઓ વીડિયો