મોનાલિસા ભોજપુરી ઈન્ડસ્ટ્રીની ટોપ એક્ટ્રેસ છે

)

Credit : Monalisa

ઈન્ડસ્ટ્રીની સાથે તે સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ છે

)

Credit : Monalisa

મોનાલિસાએ પોતાની લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર શેયર કરી છે

)

Credit : Monalisa

મોનાલિસાની બોલ્ડનેસ જોઈને ફેન્સ તેના દિવાના બની ગયા છે

)

Credit : Monalisa

રેડ ક્રોપ ટોપ અને સ્કર્ટમાં મોનાલિસા જોરદાર લાગી રહી છે

)

Credit : Monalisa

મોનાલિસાને ઈન્ડસ્ટ્રીની હોટ એક્ટ્રેસ કહેવામાં આવે છે

)

Credit : Monalisa

મોનાલિસાના લેટેસ્ટ ફોટોઝ પર ફેન્સ તેની પ્રશંસા કરી રહ્યા છે

)

Credit : Monalisa

એક્ટ્રેસે હોટ અવતાર સાથે મિનિમલ મેકઅપ કર્યો છે

)

Credit : Monalisa

સોશિયલ મીડિયા પર મોનાલિસાની જોરદાર ફેન ફોલોઈંગ છે

)

Credit : Monalisa