કૃતિ સેનન તેની આગામી ફિલ્મ 'ભેડિયા'ના પ્રમોશનમાં છે વ્યસ્ત

(Credit: sukritigrover)

'ભેડિયા' 25 નવેમ્બરે સિનેમાઘરોમાં થઈ રહી છે રિલીઝ

(Credit: sukritigrover)

કૃતિ સેનન લેટેસ્ટ લુકમાં દરેક લોકોનું દિલ જીતી રહી છે

(Credit: sukritigrover)

સફેદ પારદર્શક સાડીમાં સુંદર લાગી એકટ્રેસ

(Credit: sukritigrover)

હેર બન, ચોકર અને ગુલાબી લિપસ્ટિકથી લુકમાં ચાર ચાંદ લગાવ્યા

(Credit: sukritigrover)

કૃતિના પ્રમોશન લુક્સ ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યા છે

(Credit: sukritigrover)

માત્ર ઈન્ડિયન જ નહીં, કૃતિ વેસ્ટર્ન લૂકમાં પણ લાગે છે અદ્ભુત

(Credit: sukritigrover)

વરૂણ ધવન સાથે ધૂમ મચાવી, જુઓ વીડિયો

(Credit: sukritigrover)