ભવાની દેવી એ એશિયન ચેમ્પિયનશિપમાં રચ્યો ઈતિહાસ

એશિયન ચેમ્પિયનશિપમાં મેડલ જીતનાર પ્રથમ ભારતીય તલવારબાજ બની ભવાની દેવી 

ભવાની દેવી એ તલવારબાજીમાં જીત્યો બ્રોન્ઝ મેડલ 

સેમિફાઈનલમાં 29 વર્ષીય ભવાની દેવીને 14-15થી હારનો સામનો કરવો પડયો હતો

સેમિફાઈનલમાં ભવાની દેવીની સ્પર્ધા ઉજ્બેકિસ્તાનની જેનાબ ડેયિબેકોવા સાથે હતી

ભારતની દીકરી એ ઈતિહાસ રચીને ભારતને અપાવ્યું ગૌરવ 

રાખમાંથી કેમ બની છે Ashesની ટ્રોફી, જાણો તેની પાછળનું કારણ