બાબા સિદ્દીકીએ ઈફ્તાર પાર્ટીનું આયોજન કર્યું

ઈફ્તાર પાર્ટીમાં અનેક બી-ટાઉન સેલિબ્રિટી પહોંચ્યા હતા

ભાગ્યશ્રી પણ ઈફ્તાર પાર્ટીમાં નજર આવી

બ્લેક સાડીમાં ખુબ જ સ્ટર્નિંગ લાગી રહી હતી એક્ટ્રેસ

ભાગ્યશ્રીએ પોતાનો મેકઅપ પણ ઓન-પોઈન્ટ રાખ્યો

ભાગ્યશ્રીનો ખૂબ જ ગ્લેમરસ અવતાર જોવા મળ્યો હતો