CM ભગવંત માને બીજી વખત લગ્ન કર્યા
ભગવંત માન અને ગુરપ્રીત કૌર 2019માં પહેલીવાર મળ્યા હતા
માનથી 16 વર્ષ નાની છે ડો. ગુરપ્રીત
ડૉ. ગુરપ્રીત કૌર મૂળ હરિયાણાના પિહોવાના તિલકની રહેવાસી
ચંદીગઢ ખાતે CM હાઉસમાં લગ્ન સમારોહ યોજાયો
કેજરીવાલ સહિત પાર્ટીના ઘણા મોટા નેતાઓએ લગ્નપ્રસંગે હાજરી આપી