ખતરનાક છે તમારા વોટ્સએપનું આ ફીચર

સાયબર ઠગ વોટ્સએપના એક નવા ફીચરનો ફાયદો ઉઠાવી શકે છે

સાવધાની ન રાખી તો તમે પણ આ ઠગના શિકાર બની શકો છો

ગૂગલ મીટ અને માઈક્રોસોફ્ટની જેમ વોટ્સએપે હાલમાં સ્ક્રીન શેયર ફીચર લોન્ચ કર્યુ 

સ્ક્રીન શેયરિંગની મદદથી લેપટોપ અને ફોનની સ્ક્રીન અન્ય સાથે શેયર કરી શકાય છે

આ ફીચરની મદદથી સાયબર ઠગ લોકોની સિસ્ટમ પર કબ્જો કરી શકે છે

વોટ્સએપ સ્ક્રીન શેયર સ્કેમમાં યૂઝર્સ કેવાઈસી કે અન્ય જરુરી કામથી વીડિયો કોલ કરી તમારા મેસેજ વાંચી શકે છે

વોટ્સએપ સ્ક્રીન શેયર સ્કેમમાં યૂઝર્સ કેવાઈસી કે અન્ય જરુરી કામથી વીડિયો કોલ કરી તમારા મેસેજ વાંચી શકે છે