IPL 2022માં મુંબઈની ટીમ પાંચમી મેચ પણ હારી ગઈ

Credit: IPLT20 Insta

પંજાબ ભલે આ મેચ જીતી ગયું હોય પરંતુ મુંબઈનો બુમરાહ ચર્ચામાં રહ્યો.

જસપ્રિત બુમરાહનું શાનદાર પ્રદર્શન જોઈને ચાહકો દંગ રહ્યા

Credit: star sports

બુમરાહે 140 KMPHની ઝડપે શ્રેષ્ઠ યોર્કર ફેંક્યું

Credit: IPLT20 Insta

આ બોલે પંજાબના લિયામ લિવિંગ્સ્ટનને ક્લીન બોલ્ડ કર્યો હતો