ટીવીમાં સિમ્પલ દેખાતી 'અનુપમા' રિયલ લાઈફમાં છે ગ્લેમરસ

જો કે અનુપમા ઉર્ફે રૂપાલી ગાંગુલીનું જ્વેલરી કલેક્શન પણ છે ખાસ

ક્યા આઉટફિટ સાથે કેવી જ્વેલરી પહેરવી? રૂપાલી પાસેથી લો આઈડિયા

ચમકદાર બ્લાઉઝ-સાડી સાથે મેચિંગ ચોકર પણ લુકને ખાસ બનાવશે

જો તમે ઇચ્છો તો સિલ્વર સિમ્પલ નેકપીસને કફ્તાન ડ્રેસ સાથે જોડી શકો

ડાર્ક કલરના આઉટફિટ સાથે ટ્રિપલ લેયર ચેઈન પણ સારી લાગશે

જો તમે લગ્નમાં આ પ્રકારની સાડી પહેરો છો, તો ફક્ત સિમ્પલ ચોકર જ પહેરો

કુંદન જ્વેલરી ઈન્ડો-વેસ્ટર્ન ડ્રેસ સાથે પરફેક્ટ લાગશે, ટ્રાય કરો

બ્લાઉઝની ડિઝાઈન જોઈને જ નેકપીસ પસંદ કરવી જોઈએ

 બ્લુ આઉટફિટ સાથે શોભી રહ્યું છે આ નેકલેસ, એકટ્રેસ પાસેથી લો આઈડિયા

બ્લેક સૂટમાં મૌની રોયનો 'ક્વીન' અવતાર, જુઓ Photos