પાઇલટના અભ્યાસ માટે આ સરકારી કોલેજો છે બેસ્ટ

23 June, 2025

પાઇલટ બનવું જેટલું રોમાંચક છે તેટલું જ જોખમી પણ છે.

આ માટે કઠિન તાલીમ લેવી પડે છે.

ભારતમાં ઘણા પાઇલટ તાલીમ અભ્યાસક્રમો ઉપલબ્ધ છે.

ભારતમાં ઘણી પ્રતિષ્ઠિત પાઇલટ તાલીમ સંસ્થાઓ છે.

બોમ્બે ફ્લાઈંગ ક્લબ

ઈન્દિરા ગાંધી ઇન્સ્ટિટ્યૂટ ઓફ એરોનોટિક્સ (IGIA)

ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય ઉડાન એકેડેમી (IGRUA)

રાજીવ ગાંધી એવિએશન એકેડેમી

નોંધ : અહીં આપવામાં આવેલી માહિત ફક્ત આપની જાણકારી માટે છે.