તમારા પાર્ટનર સાથે વેલન્ટાઈન ડે પર રોમેન્ટિક પળો વિતાવવા માટેના બેસ્ટ સ્થળો

વેલેન્ટાઇન્સ ડે પર દાર્જીલિંગ જઈ શકો છો, આ રોમાંન્ટિક પ્લેસમાંથી એક છે

ફરવા માટે Kerala પણ રોમાન્ટિક સ્થળોમાંથી એક છે

તમને બીચ પસંદ છે તો વેલન્ટાઈન ડે પર ગોવા ફરવા જઈ શકો છે

બરફીલા વાતાવરણમાં ફરવા જવું હોય તો કાશ્મીર જઈ શકો છો

રૉયલ અંદાજમાં વેલેન્ટાઈન ડે સેલિબ્રેટ કરવો હોય તો ઉદયપુર જઈ શકો છો