નારંગી જેટલું સ્વાદિષ્ટ ફળ છે એટલું જ સ્વાસ્થ્ય માટે પણ છે ફાયદાકારક
(credit: pixabay/freepik/pexel/unsplash)
જો કે ઘણા લોકો સંતરામાંથી રેસા કાઢીને ખાવાનું પસંદ કરે છે
(credit: pixabay/freepik/pexel/unsplash)
રેસાને કાઢીને ખાવાથી તમને મળતા ફાઈબરની માત્રામાં થાય છે ઘટાડો
(credit: pixabay/freepik/pexel/unsplash)
કોલેસ્ટ્રોલ લેવલને કંટ્રોલ કરીને ઘણી બીમારીઓ દૂર કરી શકાય છે
(credit: pixabay/freepik/pexel/unsplash)
વિટામિન સીની ઉણપ ધરાવતા લોકો માટે ફાઇબર્સ છે ફાયદાકારક
(credit: pixabay/freepik/pexel/unsplash)
તેમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે, જે રોગપ્રતિકારક શક્તિ માટે લાભદાયક છે
(credit: pixabay/freepik/pexel/unsplash)
જો તમે ઈચ્છો તો રેસાને અલગ કરીને પાવડર બનાવીને પણ ખાઈ શકો છો
(credit: pixabay/freepik/pexel/unsplash)
ઉનાળામાં અજમાવો મેંગોની આ સ્વાદિષ્ટ ડિશ