વિન્ડ ચાઇમ ઘરના મુખ્ય દરવાજા, બારીઓમાં લટકાવો
ઘરની અંદર હંમેશા સકારાત્મક ઉર્જાનો પ્રવાહ રહે છે
ઘરમાં ખુશીનું વાતાવરણ રહે છે
તેનાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે
વાસ્તુ દોષ દૂર થાય છે અને ભાગ્ય વધે છે
ઘરની સુંદરતા વધે છે
ગૃહસ્થ જીવન માટે શુભ માનવામાં આવે છે