ઉનાળાની ઋતુમાં ડીહાઈડ્રેશન લોકોને સૌથી વધુ કરે છે પરેશાન
(Credit : Social media)
શરીરને હાઇડ્રેટ રાખવા માટે તરબૂચ ખાવાની સલાહ અપાય છે
(Credit : Social media)
તરબૂચના પોષક તત્વો શરીર માટે અત્યંત ફાયદાકારક છે
(Credit : Social media)
તરબૂચનું સાઈટ્રાલાઈન એમિનો એસિડ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે
(Credit : Social media)
તરબૂચનો રસ ખરાબ કોલેસ્ટ્રોલને કરે છે નિયંત્રિત
(Credit : Social media)
તરબૂચ વજન ઘટાડવામાં પણ મદદ કરે છે
(Credit : Social media)
તરબૂચમાં ફાઈબરનું પ્રમાણ ઘણું વધારે હોય છે
(Credit : Social media)
તરબૂચ એક કુદરતી મલ્ટીવિટામીન છે, જે હાડકાંને પણ મજબૂત બનાવે છે
(Credit : Social media)
આ છે દુનિયાની સૌથી મોંઘી કેરી, જેની કિંમત 2.70 લાખ રુપિયા !