જાંબુ એક સ્વાદિષ્ટ ફળ છે. તે મે અને જૂનમા મળે છે. તે ઔષધીય ગુણોથી ભરપૂર છે.તે પ્લમ કે જાવા પ્લમ નામથી પણ ઓળખાય છે

જાંબુ ઔષધીય ગુણોથી ભરપૂર છે.તે પ્લમ કે જાવા પ્લમ નામથી પણ ઓળખાય છે.જાંબુ અનેક રોગમાં હિતકારી છે

જાંબુના સેવનથી સાંધાના દુખાવોમાં રાહત થાય છે.ડાયાબિટીસના દર્દીઓ માટે પણ જાંબુ ઉત્તમ છે

પાચન સંબંધિત સમસ્યા પણ જાંબુના સેવનથી સુધરે છે

જાંબુ એક સ્વાદિષ્ટ ફળ છે. તે મે અને જૂનમા મળે છે. તે ઔષધીય ગુણોથી ભરપૂર છે.તે પ્લમ કે જાવા પ્લમ નામથી પણ ઓળખાય છે

જાંબુ વજન ઓછું કરવામાં પણ મદદગાર છે. જાંબુમાં મિનરલ, એન્ટીઓક્સિડન્ટ, વિટામિન હોય છે. જે ઇમ્યુનિટી સિસ્ટમને મજબૂત કરીને ઇમ્યનિટીને વધારે છે

જાંબુમાં લો ગ્લાઇસેમિક હોય છે.તે બ્લડ શુગર લેવલને નિયંત્રિત રાખે છે.જાંબુના ઝાડના પાન અને છાલ ડાયાબિટીશની દવા માટે પણ ઉપયોગી છે

પોટેશિયમથી ભરપૂર જાંબુ હૃદયના સ્વાસ્થ્ય માટે ખૂબ જ કારગર છે

જાણો દવાઓ રંગ-બેરંગી શા માટે હોય છે ? જાણો