ગોળ પાચનતંત્ર મજબુત કરે છે

ગોળ ખાવાથી વજન કંટ્રોલમાં રહે છે

ગોળ સાંધા મજબુત કરે છે

ગોળ બ્લડ પ્રેસર કંન્ટ્રોલ કરવામાં મદદ કરે છે

ગોળ પીરિયડ્સમાં આવતી સમસ્યામાં રાહત આપે છે

લિવર માટે ખુબ ફાયદા કારક છે ગોળ

ગોળ આયરનનો સારો સ્ત્રોત છે

ગોળ એનીમિયામાં રાહત આપે છે

ગોળ શરીરને મજબૂત અને એક્ટિવ બનાવે છે

શરદી- ઉધરસ માટે ગોળ રામબાણ ઉપાય છે