હાર્ટની બીમારીથી બચાવે છે કાજુ
શિયાળામાં કાજુ ખાવા સ્વાસ્થ્ય માટે છે બેહદ ફાયદાકારક
કાજૂમાં કોપર પણ ભરપૂર હોય છે.
કાજૂમાં મોનોસેચુરેટેડ અને ફેટી એસિડ ભરપૂર પ્રમાણમાં હોય છે.
કાજુથી હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ ઓછું થાય છે.
દરરોજ કાજુ ખાવાથી વજનને નિયંત્રણ કરવામાં મદદ કરે છે.
કાજુ ખાવાથી હાડકાની બીમારીનું જોખમ ઓછું થાય છે