સ્વાદ વધારનાર કોથમીર અનેક બીમારીનો ઈલાજ છે

કોથમીર વિટામિન સી, કે, એન્ટીઓક્સીડેન્ટ્સ, ફોલેટ અને બીટા કેરોટીનથી ભરપૂર છે

કોથમીરનું સેવન બીમારીઓનું જોખમ ઓછું કરે છે.

કોથમીરનું સેવન ડાયાબિટીસથી પણ બચાવે છે.

 કોથમીરનું સેવન કરવાથી  ત્વચા સારી થશે

કોથમીર પાચનતંત્રને સારું કરે છે.

 કોથમીરથી સાંધાના દુખાવાથી પણ રાહત થાય છે

અહીં ક્લિક કરો