લિપ્સની કાળાશ ચહેરાની સુંદરતા કરે છે ખરાબ
(Credit: Social media)
શિયાળામાં પણ ઠંડી અને બદલતી હવા લિપ્સ પર અસર કરે છે
(Credit: Social media)
લિપ્સને ગુલાબી રાખવા માટે તેની સંભાળ રાખવી પડે છે
(Credit: Social media)
લિપ્સની ડ્રાયનેસ દૂર કરવા માટે મધ કરવામાં આવે છે ઉપયોગ
(Credit: Social media)
રાત્રે લિપ્સ ઉપર મધ લગાવીને સવારે વ્યવસ્થિત સાફ કરી લેવા
(Credit: Social media)
મધ અને ઓટ્સનું લિપ સ્ક્રબ બનાવીને ઉપયોગ કરી શકાય
(Credit: Social media)
ગુલાબનો પાઉડર અને મધનું મિશ્રણ પણ લિપ્સને બનાવે છે ગુલાબી
(Credit: Social media)
બીટનો રસ અને મધ લિપ્સને આપે છે નેચરલ કલર અને નમી
(Credit: Social media)