5 રાજ્યોની ચૂંટણીના પરિણામો આજે થશે જાહેર

મતગણતરી પહેલા અનેક નેતાઓ પહોંચ્યા ભગવાનના દરબારમાં

પંજાબના સીએમ ચરણજીત ચન્નીએ ગુરુદ્વારામાં કર્યા દર્શન

'આપ' નેતા ભગવંત માને પણ ગુરુદ્વારા પહોંચીને કરી પ્રાર્થના

યુપી બીજેપી નેતા નંદ ગોપાલ ગુપ્તા પહોંચ્યા નંદી હનુમાન મંદિર

ઉત્તરાખંડના પૂર્વ સીએમ હરીશ રાવતે ઘરે કરી પૂજા 

બીજેપી નેતા રાજેશ્વર સિંહ ચંદ્રિકા પહોંચ્યા દેવી મંદિર

Photo Credit- ANI