ચહેરાને ચમકાવવા માટે લોકો ઘણી વસ્તુઓનો ઉપયોગ કરે છે

ઘણી વખત મોંઘી પ્રોડક્ટ લગાવ્યા પછી પણ ગ્લો નથી આવતો

કેટલાક લોકો ફેસને સુંદર રાખવા માટે ઘરગથ્થુ ઉપચાર પણ અજમાવતા હોય છે

સ્વાસ્થ્યની સાથે છાશ ત્વચાને પણ સુધારે છે

છાશ પીવાથી ચહેરા પરના દાગ-ધબ્બા થાય છે દૂર 

ચણાનો લોટ, ગુલાબજળ, મુલતાની માટી અને છાશનો ફેસ પેક તૈયાર કરો

છાશ અને ટામેટાંનું મિશ્રણ તૈયાર કરો, તમને ટેનિંગથી મળશે રાહત