ઝરણાના દ્રશ્યો તો ઘણા જોયા હશે

અહીંયા એક અદ્ભૂત ઝરણાનો ધોધ જોવા મળશે

ઝરણાના આ ધોધને લોકોએ 2 કલર વડે રંગી દીધું છે

જૂઓ, ત્રિરંગા કલરનું ઝરણું....

ઝરણામાં પણ જોવા મળી દેશભક્તિ

આ નયનરમ્ય નઝારો લોકોમાં  દેશભક્તિ જગાવે છે 

મોટી સંખ્યામાં લોકો આ દ્રશ્ય જોવા ઉમટ્યા