દેશની ઘણી મહિલા IAS-IPS પોતાના કામને લઈને હોય છે ચર્ચામાં

ઝારખંડની IAS અપાલા મિશ્રાએ UPSC પરીક્ષામાં 9મો રેન્ક મેળવ્યો હતો

IAS ટીના ડાબી 2015ના બેન્ચની IAS ટોપર રહી છે

IAS ટીના ડાબીની નાની બહેન રિયા ડાબીએ 2021માં 15મો રેન્ક મેળવ્યો હતો

IAS તનુ જૈન 2014 બેન્ચની IAS ઓફિસર છે

IAS સૃષ્ટિ જયંત દેશમુખ 2018માં UPSC પરીક્ષામાં 5મી રેન્ક પર હતા

IAS પરી બિશ્નોઈએ ત્રીજી વાર સિવિલ સર્વિસ પરીક્ષામાં સફળતા મેળવી હતી

IPS નવજોત સિમીએ 2018માં બીજા પ્રયાસમાં UPSC પરીક્ષા પાસ કરી હતી

IPS સિમાલા પ્રસાદે બોલિવુડ ફિલ્મ પણ કરી છે