ચોમાસામાં પાછોતરા વરસાદને કારણે ગીરાધોધ જીવંત બન્યો
ગિરમાળ ધોધ, શિવઘાટ, શંકરધોધ અને દુલધા નજીકના ધોધ પણ જીવંત બન્યા
ઉપરવાસ અને જિલ્લામાં ધોધમાર વરસાદને કારણે નદીઓ બે કાંઠે
વરસાદના કારણે કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું છે
લીલાછમ પર્વતોની વચ્ચે ખળખળ વહેતી નદીઓ
ડાંગ જિલ્લામાં કાશ્મીરની વાદી જેવા દ્રશ્ય સર્જાયા
ગિરીમથક સાપુતારામાં પણ આહલાદક દ્રશ્યો સર્જાયા
જુઓ કુદરતી સોંદર્યનો ડ્રોન નજારો