સોનગઢ તાલુકામાં આવેલ ચીમેર ધોધનો અદભુત નજારો
ગાઢ જંગલોની વચ્ચે ખળ ખળ વહેતા ધોધના જુઓ આહલાદક દૃશ્યો
ધોધને જોવા સહેલાણીઓ મોટી સંખ્યામાં આવી રહ્યા છે
આ ધોધ ઊંચાઈએ દક્ષિણ ગુજરાતના મોટા ધોધમાંનો એક હોવાનું મનાય છે
ધોધ વરસાદી માહોલ વચ્ચે સિઝનમાં પ્રથમ વખત સંપૂર્ણપણે જીવંત થયો
તાપી જિલ્લાના દક્ષિણ સોનગઢના જંગલો સોળેકળાએ ખીલી ઉઠ્યા
જુઓ ખળ ખળ વહેતા ધોધનો કુદરતી નજારો
જુઓ વીડિયો