T-20 વર્લ્ડ કપમાં નવા લુકમાં જોવા મળશે ટીમ ઈન્ડિયા
18 સપ્ટેમ્બરે કિટ પાર્ટનર MPL સ્પોર્ટ્સ દ્વારા નવી જર્સી લૉન્ચ કરાઈ છે.
નવી જર્સીનો કલર લાઈટ બ્લૂ છે
નવી જર્સીનો કલર લાઈટ બ્લૂ છે
ટીમમાં 4 ગુજરાતી ખેલાડીઓનો સમાવેશ કરાયો
ટી-20માં ભારતીય મહિલા ટીમની જર્સીનો કલર પણ સ્કાય બ્લૂ જ રહેશે
23 ઓક્ટોબરે પાકિસ્તાન સામે પ્રથમ મેચ