વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ 7 જૂનથી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે

 ટીમ ઈન્ડિયાએ WTC Final માટે  ટીમની કરી જાહેરાત

 વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે ખૂબ જ મજબૂત ટીમ છે 

રોહિત શર્મા ટીમની કમાન સંભાળશે

 અજિંક્ય રહાણેની ટીમમાં વાપસી થઈ છે 

વિકેટકીપર-બેટ્સમેન તરીકે  કેએસ ભરતની પસંદગી કરવામાં આવી છે

 ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ 7 જૂનથી લંડનના ઓવલ મેદાનમાં રમાશે

ચેતેશ્વર પુજારા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ,જયદેવ ઉનકટ 4 ગુજ્જુ ખેલાડી ધમાલ મચાવશે 

ટીમ ઈન્ડિયાએ સતત બીજી વખત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ માટે ક્વોલિફાય કર્યું છે

ટીમની નજર ICC ખિતાબનો દુકાળ પૂર્ણ કરવા પર

 35 વર્ષની ઉંમર પછી આ ખેલાડીઓ ફટકારી સૌથી વધારે ફિફટી