ઓસ્ટ્રેલિયાના બિગ બૈશ લીગમાં જોવા મળી ધમાકેદાર બેટિંગ

બ્રિસ્બેન હીટના જોશ બ્રાઉને 23 બોલમાં માર્યા 62 રન 

10 બોલમાં જ કરી નાંખ્યા  હતા 52 રન 

ઈંનિગ્સમાં 6 છગ્ગા  અને 4 ચોક્કા માર્યા 

269.56 ની સ્ટ્રાઈક રેટથી  બનાવ્યા રન

નાથન મેકસ્વીની સાથે માત્ર 33 બોલમાં 73 રનની વિસ્ફોટક ભાગીદારી કરી

નાથન મેકસ્વીને 51 બોલમાં 84 રન બનાવ્યા