19 ફેબ્રુઆરીએ પંજાબી ગાયિકા અફસાના ખાને સાજ સાથે સાત ફેરા લીધા.

અફસાના ખાને સાજ સાથેના ફોટા શેર કર્યા 

અફસાના વેડિંગ લૂકમાં ખૂબ જ ક્યૂટ લાગી રહી છે

અફસાનાએ લગ્નમાં લાઇટ ઓરેન્જ અને પિંક કલરનો લહેંગા પહેર્યો છે.

અફસાનાની માંગ ટીકો અન્ય દુલ્હન કરતાં તદ્દન અલગ છે

અફસાના અને સાજની તસવીરો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે.