અમદાવાદ ટેસ્ટમાં વિરાટ કોહલીએ ફટકારી સેન્ચુરી
વિરાટ કોહલીએ ફટકારી 28મી ટેસ્ટ સેન્ચુરી
સચિન તેંડુલકર - 100 સેન્ચુરી (782 પારી)
વિરાટ કોહલી - 75 સેન્ચુરી (552 પારી)
રિકી પોઈન્ટિંગ - 71 સેન્ચુરી (668 પારી)
કુમાર સંગાકારા - 63 સેન્ચુરી (666 પારી)
જેક કાલિસ - 62 સેન્ચુરી (617 પારી)