વિશ્વના સૌથી પ્રદૂષિત દેશોમાં બાંગ્લાદેશ પ્રથમ ક્રમે 

પ્રદૂષણનું કારણ વાહનોમાંથી નીકળતો ધુમાડો છે

શહેરોમાં ઉડતી ધૂળ પણ પ્રદૂષણનું કારણ છે

હવામાં પ્રદૂષણનું કારણ PM2.5 સૂક્ષ્મ કણો છે

બાંગ્લાદેશની હવામાં આ કણોનું પ્રમાણ વધારે છે

ગયા વર્ષે પણ પ્રદૂષિત દેશોમાં બાંગ્લાદેશનું નામ હતું.

બાંગ્લાદેશમાં પ્રદૂષણને કારણે બીમારીઓ વધી છે

બાળકોમાં આની અસર શારીરિક વિકાસ પર પડે છે